ગુરુ ભગવંત
-
અષાઢ વદ : 6 04-08-2026
પૂ.દાદા શ્રી જિતવિજયજી મ.સા.ની સ્વર્ગારોહણતિથિ (પર્લાસવા-વિ.સં.૧૯૭૯)
-
શ્રાવણ સુદ : 5 17-08-2026
પૂ.લબ્ધિસૂરિજી મ.સા.ની સ્વર્ગારોહણતિથિ (મુંબઇ-વિ.સં.૨૦૧૭)
-
શ્રાવણ સુદ : 10 22-08-2026
પૂ.પં.ચંદ્રશેખર વિજય મ.સા.ની સ્વર્ગારોહણતિથિ (અમદાવાદ-વિ.સં.૨૦૬૭)
-
શ્રાવણ વદ : 3 31-08-2026
પૂ.આ.દેવ શ્રી કનકસૂરીશ્વરજી મ.સા.ની સ્વર્ગારોહણતિથિ ( ભચાઉ-વિ.સં.૨૦૧૯), પૂ.કેસરસૂરિજી મ.સા.ની સ્વર્ગારોહણતિથિ (અમદાવાદ-વિ.સં.૧૯૮૭)