ધજા
-
પોષ સુદ : 14 02-01-2026
રોઝુ-અમૃત વિહાર(કચ્છ) - શ્રી વાસુપૂજ્યસ્વામી
-
પોષ વદ : 1 04-01-2026
લાકડિઆ-વિશા ઓશવાળ(કચ્છ) - શ્રી આદિનાથ
-
પોષ વદ : 2 05-01-2026
ભચાઉ-રામવાડી(કચ્છ) - શ્રી મનમોહન પાર્શ્વનાથ , ખાખરેચી તીર્થ ,શ્રી સુપાર્શ્વનાથ
-
પોષ વદ : 3 06-01-2026
ઉના
-
પોષ વદ : 7 10-01-2026
કૌશાંબી
-
પોષ વદ : 11 14-01-2026
ભદ્ દીલપુર તીર્થ
-
મહા સુદ : ૧ 19-01-2026
પાલીતાણા ગામ
-
મહા સુદ : 3 21-01-2026
ખાખરેચી(કચ્છ) - શ્રી સુપાર્શ્વનાથ
-
મહા સુદ : 4 22-01-2026
શંખેશ્વર તીર્થ (૪), થાણા તીર્થ, ગાંભુ ( ૪),
-
મહા સુદ : 5 23-01-2026
જીરાવાલા તીર્થ, લાકડીયા-વિશા શ્રીમાળી(કચ્છ) - શ્રી શાંતિનાથ
-
મહા સુદ : 6 24-01-2026
કુલપાકજી, કુંભોજગીરી તીર્થ, બાંતા તીર્થ, શ્રી વોંધ સ્ટેશન નમસ્કાર તીર્થ(કચ્છ) - શ્રી સીમંધરસ્વામી
-
મહા સુદ : 9 27-01-2026
બલસાણા, થાણા, ભોયણી, વલ્લભીપુર, ટીકર-રણ(કચ્છ) - શ્રી સુમતિનાથ
-
મહા સુદ : 10 28-01-2026
સાવત્થી, માંડવગઢ, સઈ(કચ્છ) - શ્રી કુંથુનાથ
-
મહા સુદ : 11 29-01-2026
રાંતેજ તીર્થ
-
મહા સુદ : 12 30-01-2026
ઉજ્જૈન, સાંચોર તીર્થ
-
મહા સુદ : 14 31-01-2026
કાત્રજ તીર્થ